ડભોઈના પલાસવાડા સિંગલ ક્રોસિંગ રોડ પર કપાસ ભરેલી ટ્રક પલટી - ક્રોસિંગ ફોર ટ્રેક
વડોદરા: ડભોઇ તાલુકાના પલાસવાળા ક્રોસિંગ ફોર ટ્રેક રોડ બનાવ્યો ત્યારથી સિંગલ ક્રોસિંગ રાખવામા આવ્યું છે. માસની શરૂઆતમાં જ 4 જેટલા વાહનો પલટી ખાઈ ગયા હતા. આ ક્રોસિંગ ઉપર ત્વરીત બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ ઉઠવા પામી છે.