સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના કહેર હવે રાજકોટમાં પણ મળ્યો જોવા - Gandhinagar News
ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક કેસ સુરતમાં અને એક કેસ રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના 32 વર્ષિય યુવાન સાઉદી અરબિયાથી પરત ફર્યો હતો. જ્યારે સુરતની 21 વર્ષની યુવતી લંડનમાં અભ્યાસ કરતી હતી. આ બંન્ને દર્દી મુંબઇ પર થઇને ગુજરાત પરત ફર્યા હતા.