ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચનામાં નિષ્ઠુર જનેતાનું અક્ષમ્ય કૃત્ય, નવજાત બાળકનો મૃતદેહ વરસાદી કાંસમાંથી મળ્યો - ભરુચ ન્યુઝ

By

Published : Aug 23, 2019, 2:44 PM IST

ભરુચ: જંબુસરમાં નિષ્ઠુર જનેતાનું અક્ષમ્ય કૃત્ય સામે આવ્યું છે. જેમાં વરસાદી કાંસમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકના મૃતદેહને લઇને સ્થાનિકોએ નિષ્ઠુર જનેતા પર ચોમેરથી ફિટકાર વરસાવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details