ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં સ્પેસ નામની સંસ્થા દ્વારા રિંગ ઓફ ફાયરનો કાર્યક્રમ યોજાયો - Solar eclipse 2019 in Gujarat

By

Published : Dec 26, 2019, 11:25 AM IST

સુરત: શહેરના ભાઠા ગામ ખાતે સ્પેસ નામની સંસ્થા દ્વારા રિંગ ઓફ ફાયરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના નિહાળી હતી. સૂર્યગ્રહણની ઘટના નિહાળવા માટે સંસ્થા દ્વારા 50 MM ટેલિસ્કોપ, 200 MMના ડોપસોનિયન ટેલિસ્કોપની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સૂર્યગ્રહનની કિરણોથી આંખને નુકસાન ન પહોંચે તે માટે ફિલ્ટર લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાસાના પૂર્વ વૈજ્ઞાનિક જીગીસ પટેલ પણ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details