ગુજરાત

gujarat

ETV Bharat / videos

બેંક કર્મચારીઓની 2 દિવસની હડતાલથી આર્થિક વ્યવહારો ખોરવાયા - Morbi samachar

By

Published : Feb 1, 2020, 4:10 AM IST

મોરબીઃ રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને 2 દિવસની હડતાલ પર ઉતર્યા હતા. જેમાં મોરબીમાં પણ 300૦ થી 400 કર્મચારીઓની હડતાલથી આર્થિક વ્યવહારો ખોરવાયા છે. તો બેંક કર્મચારીઓએ ઉગ્ર તેવર બતાવીને આગામી દિવસોમાં લડત વધુ મજબુત બનાવવાનો નિર્ધાર કર્યો છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયને આપેલા આદેશ અનુસાર દેશની રાષ્ટ્રીયકૃત બેન્કના 9 લાખ બેંક કર્મચારીઓ 2દિવસની હડતાલ પર ઉતર્યા હતા.જેમાં 20 ટકા પગાર વધારો કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details