ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરુચના ભાલોદ ગામના ખેતરમાંથી અજગરના ૯ બચ્ચા મળ્યા જુઓ વીડિયો... - Bhalod village

By

Published : Sep 18, 2019, 3:17 PM IST

ભરુચઃ હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે ઝઘડિયાના ભાલોદ ગામેથી એક સાથે 9 અજગરના બચ્ચા મળી આવ્યા હતા. ભાલોદ ગામનાં એક ખેતરમાં આવેલ પાણીની ટાંકીમાં અજગરના બચ્ચા હોવાની જાણ ખેડૂત દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. જેના આધારે રેંજ ફોરેસ્ટ ઓફિસર વિજય તડવી અને તેમની ટીમ ખેતરમાં પહોંચી ગઈ હતી અને અજગરના બચ્ચાને સુરક્ષિત રીતે પકડી સુરક્ષિત રીતે છોડી મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details