74મો સ્વતંત્રતા પર્વઃ CM વિજય રૂપાણીએ ગાંધીનગરમાં કર્યું ધ્વજવંદન, જાણો શું કહ્યું?
ગાંધીનગર: ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ 74મા સ્વતંત્રતા પર્વેની ઉજવણી ગાંધીનગરમાં કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ્વજ વંદન કરી ગુજરાતીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ તેઓએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. વધુ માટે જુઓ વીડિયો...
Last Updated : Aug 15, 2020, 11:04 AM IST