અંબાજીમાં કોરોનાના 39 શંકાસ્પદ લોકોનો રેપીડ કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો - બનાસકાંઠામાં કોરોના
બનાસકાંઠા: જિલ્લાના દાંતા તાલુકામાં કોરોનાના 34 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ધનવંતરી રથ મારફતે ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે રેપીડ ટેસ્ટ દ્વારા કોરોનાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 39 શંકાસ્પદ લોકોનો રેપીડ કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં 1 કેસ પોઝિટિવ આવ્યો છે.
Last Updated : Aug 11, 2020, 6:57 AM IST