ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં 21 કૃત્રિમ તળાવ બનાવાયા, 28 હજાર મૂર્તિઓનું વિસર્જન - Ganesh Dissolution in Surat

By

Published : Sep 12, 2019, 9:21 PM IST

સુરતઃ તાપી નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધને લઈ સુરતમાં વહેલી સવારથી કૃત્રિમ તળાવમાં નાની-મોટી હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુું. ગણેશ વિસર્જનને લઈને રસ્તા પર 5000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details