ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચમાં 2000 છાત્રાઓએ સ્વરક્ષણનું કર્યું અદભુત શક્તિ પ્રદર્શન - સ્વરક્ષણ

By

Published : Dec 31, 2019, 3:29 AM IST

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સોમવારે સવારે 2 કલાક સુધી 2000 યુવતીઓએ સ્વરક્ષણના હેરત અંગેઝ કરતબ દર્શાવી સૌ ને ચોંકાવી દીધા હતા. જેનું સોમવારે રાજયકક્ષાના પ્રધાન ઇશ્વરસિંહ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, એ.બી.વી.પીના પ્રદેશ સંગઠન મંત્રી અશ્વિની શર્મા, ફિલ્મ અભિનેતા ચેતન ધનાની, પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા સહિતની ઉપસ્થિતિમાં નિદર્શન કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details