ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરમાં સાંસદ અને ધારાસભ્યની ઉપિસ્થિતિમાં 198 આવાસોનો ઓનલાઇન ડ્રો કરાયો - MLA Babu Bokhiria

By

Published : Oct 2, 2020, 8:39 AM IST

પોરબંદરઃ શહેરમાં સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે બનાવવામાં આવેલા 2448 આવાસો પૈકી ગુરૂવારના રોજ બીજા તબક્કામાં 198 આવાસોનો ઓનલાઇન ડ્રો કરાયો હતો. પોરબંદરના સાંસદ રમેશ ધડુક તેમજ ધારાસભ્ય બાબુ બોખીરીયાની ઉપસ્થિતિમાં પોરબંદર નગરપાલિકા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધી જયંતિ નિમિતે બોખીરા મહેર સમાજ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આ તમામ લાભાર્થીઓને એલોટમેન્ટ પત્ર તેમજ આવાસની ચાવી સોપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details