ગુજરાત

gujarat

ETV Bharat / videos

વલસાડ કોરોના અપડેટઃ પારડી પાલિકાકર્મી સહિત 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા, આગામી ત્રણ દિવસ સુધી પાલિકા બંધ - પારડી પાલિકાકર્મી

By

Published : Jul 4, 2020, 9:11 PM IST

વલસાડઃ જિલ્લામાં શનિવારે 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાં 6 કેસ, પારડી તાલુકામાં 5 કેસ, વાપી તાલુકામાં 6 ઉમરગામ-ધરમપુર તાલુકામાં 1-1 મળીને કુલ 19 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં કુલ 293 પોઝિટિવ કેસ નોંધાયા છે. પારડી પાલિકાના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 3 દિવસ માટે પાલિકા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details