ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં પર્યાવરણની જાળવણી માટે 150 ઈલેક્ટ્રીક બસ દોડશે - 50 ચાર્જીંગ સ્ટેશન અંદાજે 45 કરોડનો ખર્ચ

🎬 Watch Now: Feature Video

By

Published : Nov 12, 2019, 2:19 PM IST

સુરતઃ પ્રદુષણ મુક્ત બનાવવા માટે સુરત મહાનગર પાલિકાએ કવાયત હાથ ધરી છે. પર્યાવરણની જાનવણીના ભાગરૂપે સુરતમાં 150 ઇલેક્ટ્રિક બસો દોડશે. ખાસ આ બસો માટે 50 ચાર્જીંગ સ્ટેશન અંદાજે 45 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડ. દ્વારા ફેમ ઈન્ડિયાની સ્કીમને બીજા ફેઝ માટે સુરતમાં 150 સીટી બસ માટે મંજુરી આપી હતી. દોઢ કરોડની એક બસ એવી 150 બસ ખરીદવામા આવશે. જેમાં પ્રત્યેક બસ માટે કેન્દ્ર સરકાર તરફથી 45 લાખ રુપિયાની ગ્રાન્ટ આપાવમાં આવશે.

ABOUT THE AUTHOR

...view details