પોરબંદરમાં તમામ ધાર્મિક સ્થળો પર 144ની કલમનું કલેક્ટરનું જાહેરનામું - કોરોના વાઈરસ
પોરબંદરઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તમામ ધાર્મિક સ્થળો પર 144ની કલમ લાગુ પાડવામાં આવ્યું છે, ત્યારે આ જાહેરનામાનો અમલ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે કે, નહીં તે અંગે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. તો આ બાબતે સરકાર અને લોકો દ્વારા કેટલી સતર્કતા રાખવામાં આવી રહ્યું છે તે જોવાનું રહ્યું.