અરવલ્લીમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છા, જુઓ વીડિયો - અરવલ્લી કલેક્ટર
અરવલ્લી: આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ધોરણ 12ના 12365 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 10માં 22333 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યાં છે. સેવાકીય સંસ્થાઓએ વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે જિલ્લા કલેક્ટરે પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું.