ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાવાગઢ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત, 11 ઘાયલ - Pavagadh NEWS

By

Published : Feb 28, 2020, 8:17 AM IST

હાલોલ: બોડેલી રોડ પર પાવાગઢ પાસે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 1નું ઘટનાસ્થળે થયું હતું. મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુરથી એક પરિવાર પોતાની પૌત્રીને વિદેશ રવાના કરવા માટે અમદાવાદ એરપોર્ટ જવા નિકળ્યો હતો. જે દરમિયાન આ અકસ્માત થતાં એકનું મોત થયું છે. હાલ, ઘાયલોને સારવાર માટે હાલોલ ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details