ENGvsIND: દર્શકો થયા ખૂશ કહ્યું- T-20 કરતાં સારી મેચ છે - narendra modi stadium ahmedabad
ન્યૂઝ ડેસ્કઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઈંગ્લેન્ડ અને ભારતની ટેસ્ટ મેચ જોવા માટે વિવિધ રાજ્યોમાંથી દર્શકો જોવા આવે છે, ત્યારે ETV BHARATના સંવાદદાતાએ હૈદરાબાદથી મેચ જોવા આવેલા દર્શક સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ મેચ T-20 કરતાં સારી મેચ છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ સાથે જ આ સ્ટેડિયમમાં 1,32,000 લોકો એક સાથે મેચ જોઈ શકે છે.