પી.વી સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યા બાદ શું કહ્યું, જૂઓ વીડિયો - badminton
હૈદરાબાદ: ભારતની સ્ટાર શટલર પી.વી સિંધુએ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સિંધુ પ્રથમ ભારતીય છે. જે ને બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો હોય. પી.વી સિંધુએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ઓલિમ્પિક માટે પોતાની તૈયારીઓને લઈને કેટલી મહેનત કરી છે. તેના વિશે વાત કરી હતી. BWF ચેમ્પિયનશીપ જીત્યા બાદ પી.વી સિંધુએ કહ્યું કે, બેડમિંટનમાં ખાસ કરીને મહિલા ખેલાડી બેડમિંટનમાં જ્યારે તમે કોઈ પ્રતયોગીતામાં જાવ છો તો એક દરકે વખતે નવી રમત સાથે જવું પડે છે. સિંધુએ વધુંમાં કહ્યું કે મહેનત કરીશ અને ઓલિમ્પિકની તૈયારી કરીશ.