12મી સીઝનની પ્રથમ હૈટ્રિક, પંજાબે દિલ્હીને આપી કરારી હાર - Gujarati News
IPL 12ની પ્રથમ હૈટ્રિક પંજાબના ફાસ્ટ બૉલર સૈમ કરને પોતાના નામે કરી લીધી છે. સૈમ કરનની હૈટ્રિકના કારણે પંજાબના આઈ. એસ. બિન્દ્રા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સ સામે 14 રન સાથે એક શાનદાર જીત મેળવી.