પૂર્વ ક્રિકેટર વી વી એસ લક્ષ્મણ પહોંચ્યા મથુરા - Former cricketer VVS Laxman
મથુરાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વી વી એસ લક્ષ્મણ પરિવાર સાથે વૃદાવન પહોંચ્યા હતા. જ્યાં રંગાનાથ મંદિમમાં વી વી એસ લક્ષ્મણે પરિવાર સાથે દર્શન કરી પૂજા-આર્ચના પણ કરી હતી. ક્રિકેટ પ્રેમીઓને વી વી એસ લક્ષ્મણના આવવાની જાણ થતા ક્રિકેટપ્રેમીઓ સેલ્ફી લેતા નજર આવ્યાં હતા. વી વી એસ લક્ષ્મણ મીડિયાના સવાલોથી દૂર રહ્યા હતા. તેઓ વૃદાવનમા 1 કલાક રહી દિલ્લી જવા માટે નીકળ્યા હતા.