ગુજરાત

gujarat

ETV Bharat / videos

Exclusive: IPL-2020, કુલદીપ યાદવે કહ્યું- 'T-20 વિશ્વકપ માટે IPL અગત્યની'

By

Published : Mar 10, 2020, 8:29 AM IST

કાનપુર: ભારતીય સ્પિનર કુલદીપ યાદવ સાથે IPL-2020 પહેલા ETV ભારતે ખાસ વાતચીત કરી હતી. નોંધનીય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કુલદીપ યાદવ કરશે. કુલદીપ ભારતીય ટીમમાં સ્ટાર સ્પિનર છે. વધુ માટે જુઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details