ગુજરાત

gujarat

ETV Bharat / videos

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે ખાસ વાતચીત...જૂઓ વીડિયો - સ્કિપર સૌરવ ગાંગુલી

By

Published : Nov 18, 2019, 8:38 PM IST

કલકત્તા: બોર્ડ ઓફ કંટ્રોલ ક્રિકેટ ઇન ઈન્ડિયા (બીસીસીઆઈ)ના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચનું આયોજન કરતી વખતે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે અંગે ખુલાસો કર્યો હતો. આ સાથે સૌરવ ગાંગુલીએ અનેક મુદ્દા પર વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details