ધોનીની BCCIની કરાર યાદીમાંથી બાદબાકી, જૂઓ ETVનું વિશ્લેષણ - ધોનીની BCCIની કરાર યાદીમાથી બાદબાકી,
હૈદરાબાદ: BCCI (બોર્ડ ઓફ કન્ટ્રોલ ક્રિકેટ ઇન ઇન્ડિયા)એ વાર્ષિક ખેલાડીઓની યાદી જાહેર કરી છે. જેમાં પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીની બાદબાકી કરવામાં આવી છે. A+ ગ્રેડમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ અને રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધોની વિશ્વકપ 2019ની સેમીફાઇનલમાં અંતિમવાર ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. ધોનીની બાદબાકીને લઇને ETV ભારતે વિશ્લેષણ કર્યું છે. જૂઓ વીડિયો