ETV Exclusive: બાંગ્લાદેશી મહિલા ક્રિકેટર જહનારા સાથે ખાસ વાતચીત... - ભારતીય મહિલા ટીમ
હૈદરાબાદ: બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ફાસ્ટ બોલર જહનારા આલમે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી છે. આ ખાસ વાતચીતમાં બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર જહાનારા આલમે કહ્યું કે, ભારતીય મહિલા ટીમની સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર ચાલુ વર્ષે જેટલી આશા રાખી હતી, એટલા રન બનાવી શકી નહીં.