ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ મહિલા કેપ્ટન લિસા સ્થાલેકર સાથે ETV BHARTની ખાસ વાતચીત - Lisa Sthalekar on women's sports post COVID-19
હૈદરાબાદ : ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કેપ્ટન લિસા સ્થાલેકરે આજે શુક્રવારે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં કોવિડ-19 લઇને કરી રહેલા સામના વિશે વાતચીત કરી હતી. આ તકે જણાવ્યું હતુ કે કોરોના વાઇરસના પગલે ઘરમાં જ રહી અને કસરત સાથે રસોઇ બનાવી સમય પસાર કર્યો હતો. વધુ જણાવતા કહ્યું હતુ કે તુરંત ક્રિકેટ શરૂ થવાની રાહ જોઇ રહી છું.