જૂઓઃ કેમ રાખી સાવંતને લાગે છે કે તેને કોરોના થઈ શકતો નથી - રાખી સાવંત લેટેસ્ટ ન્યૂઝ
મુંબઈઃ સતત ચર્ચામાં રહેલી અભિનેત્રી રાખી સાવંતે કહ્યું કે, તેને ક્યારેય કોરોના થઈ શકતો નથી. કારણ કે, તેના શરીરમાં યીશુનું પવિત્ર લોહી છે. તાજેતરમાં જ રાખીને મુંબઈના એક કેફેની બહાર જોવામાં આવી હતી. પૈપરાજી સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેઓને ક્યારેય કોરોના થઈ શકતો નથી. તેમણે પોતાની બધી ખરાબ ટેવ છોડી દીધી છે. જૂઓ રાખીનો આ વીડિયો.