વિવેક ઓબેરોય અને મીક્કા સિંહે કરી જરૂરીયાતમંદોની મદદ - Mikka Singh
ઘણાં બી-ટાઉન સેલેબ્રિટી સક્રિય રીતે લોકોને કોરોના મહામારીનો સામનો કરવામાં મદદ કરી રહ્યા છે. તાજેતરમાં, અભિનેતા વિવેક ઓબેરોયે મુંબઈમાં મફત રેશન પેકેટોનું વિતરણ કર્યું હતું જ્યારે મીક્કા સિંહે જરૂરીયાતમંદોને નાણાકીય સહાય આપી હતી.