ગુજરાત

gujarat

ETV Bharat / videos

હૈદરાબાદમાં ભજવાઈ મહાભારત, કર્ણ અને દુર્યોધનની અનોખી દોસ્તી જોવા મળી

By

Published : Dec 19, 2019, 1:06 PM IST

હૈદરાબાદ: સિનેમાથી અલગ નાટક અને થિયેટરમા આજે પણ લોકોને એટલો જ લગાવ છે. જેનું ઉત્તમ ઉદાહરણ હૈદરાબાદમાં જોવા મળ્યું હતું. જ્યાં એક થિયેટરમાં મહાભારત ભજવાઈ હતી. જેને જોવા માટે અનેક લોકો પહોંચ્યા હતા. મહાભારત પર આધારિત આ પ્લેને લખ્યું અને નિર્દેશિત કર્યું છે પુનિત ઈસ્સરે. જે 1988ની બી આર ચોપડાની ટીવી સીરીઝ મહાભારતમાં દુર્યોધનની ભૂમિકામાં જોવા મળતા હતા.

ABOUT THE AUTHOR

...view details