EXCLUSIVE: 'લવ આજ કલ 2'ની સ્ટાર કાસ્ટ સારા-કાર્તિકની ETV ભારત સાથે ખાસ વાતચીત - Love Aaj Kal news
મુંબઇ: 'લવ આજ કલ 2'ની સ્ટાર કાસ્ટ કાર્તિક આર્યન અને સારા અલી ખાને ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. ફિલ્મનું ટ્રેલર, સુપર હીટ ગીત, ઈમ્તિયાઝ અલીની ફિલ્મ હોવાની સુપર હીટ થવાની શક્યતા છે.
Last Updated : Feb 9, 2020, 8:35 PM IST