Bollywood Video: સંજય દત્તે પોતાના જન્મદિવસ પર શેર કર્યુ KGF-2નું નવું પોસ્ટર - માન્યતા દત્ત
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બોલિવૂડ એક્ટર સંજય (Sanjay Dutt) દત્તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ KGF ચેપ્ટર 2નું પોસ્ટર શેર કર્યું છે. જેમાં તે ભયાનક અવતારમાં દેખાઈ રહ્યો છે. આ પોસ્ટર તેણે પોતાના 62માં જન્મદિવસ નિમિત્તે પોતોના ફેન્સને ગિફ્ટ કર્યું છે અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા બદ્ગલ ફેન્સનો આભાર માન્યો છે. આ ફિલ્મમાં તે રવિના ટંડન (Raveena Tandon) સાથે સ્ક્રિન શેર કરતો જોવા મળશે. ઉપરાંત, માન્યતા દત્તે (Manyata Dutt) પણ પોતાના પતિને ઈન્સ્ટાગ્રામ ફોટો શેર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.