રણવીર સિંહ નાના પડદે કરશે ડેબ્યૂ, હોસ્ટ કરશે નવો ગેમ શો - Ranveer Singh game show
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): રણવીર સિંહ (Ranveer Singh) ટૂંક સમયમાં એક TV ગેમ શો હોસ્ટ કરતો જોવા મળશે. આ ગેમ શો દ્વારા તે નાના પડદે પહેલી વાર દેખાશે. આ વિશેની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે (Taran Aadarsh)પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર રણવીર સિંહનો ફોટો શેર કરીને આપી હતી.