પાપારાઝી ડાયરી: કરીના કપૂર, દિશા પટ્ટણી અને મલાઈકા અરોરા તસવીરમાં કેદ - હેમા માલિની
મુંબઇમાં બાપરાના સલૂનમાં દિશા પટણી ફોટો કેપ્ચર થઈ હતી. જ્યારે હેમા માલિનીને મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. બેસ્ટ ફ્રેન્ડ્સ કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા પણ મુંબઈના જુદા-જુદા લોકેશન પર કેમેરામાં કેદ થઈ હતી.