ગુજરાત

gujarat

ETV Bharat / videos

Bollywood Gossip: જાણો, નીતુ સિંહે આલિયા ભટ્ટ સાથે ફોટો શેર કરી કેવું આપ્યું કેપ્શન... - આલિયા ભટ્ટ રણબીર કપૂર લગ્ન

By

Published : Jun 28, 2021, 8:56 PM IST

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): રણબીર કપૂર(Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના લગ્નને લઈને બૉલિવૂડમાં ગોસિપ ચાલતી રહે છે, ત્યારે નીતુ સિંહે(Nitu Singh) તાજેતરમાં જ રણબીર-આલિયા, રિદીમા કપૂર(Riddhima Kapoor Sahani) અને તેની દિકરી સાથે ફોટો શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ ફોટોના કેપ્શનમાં તેણે "મારી દુનિયા" લખ્યું છે. શું આ આલિયા અને રણબીરના લગ્ન તરફ નીતુંનો ઈશારો છે??

ABOUT THE AUTHOR

...view details