ગુજરાત

gujarat

ETV Bharat / videos

CAA મુદ્દે અભિનેત્રી નંદિતા દાસની પ્રતિક્રિયા - મંટો ફિલ્મ

By

Published : Jan 23, 2020, 11:52 PM IST

જયપુર: મંટો જેવી શાનદર ફિલ્મ બનાવનાર અભિનેત્રી અને ડાયરેક્ટર નંદિતા દાસે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં મહાકવિ કનૈયા લાલ સેઠિયા એવોર્ડમાં કવિતામાં ભાગ લીધો હતો. નંદિતા દાસે NRC, CAA વિશે કહ્યું કે, આ કાયદો લોકોને તોડવાનારો છે. CAA અને NRC ખતરનાક છે. 70 વર્ષ બાદ લોકોને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details