જાહન્વી કપૂર USમાં ખુશી સાથે મુલાકાત બાદ મુંબઇ પાછી ફરી, પૂજા હેગડે કેમેરામાં કેદ - બલૂન જમ્પસૂટમાં અદભૂત દેખાઈ
મુંબઈમાં અભિનેત્રી જાન્હવી કપૂર અને પૂજા હેગડેની તસવીર કેમેરામાં ક્લિક થઈ છે. જાન્હવી મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યારે પૂજા હેગડેને મુંબઈના એક પ્રોડક્શન હાઉસની બહાર જોવા મળી હતી. તે તેના બલૂન જમ્પસૂટમાં અદભૂત દેખાતી હતી.