ગુજરાત

gujarat

જેકી શ્રોફ, આદર જૈન અને શ્લોકા મહેતાએ કર્યુ હેલો ચાર્લીનું ટ્રેલર લોંચ

By

Published : Mar 23, 2021, 2:02 PM IST

Published : Mar 23, 2021, 2:02 PM IST

મુંબઈ: 22 માર્ચે બોલીવુડ સીલેબ્રીટીઝે આગામી ફિલ્મ હેલો ચાર્લીના ટ્રેલર લોંચમાં હાજરી આપી હતી. ફિલ્મના મુખ્ય કલાકારો જેકી શ્રોફ, આદર જૈન, શ્લોકા મહેતા અને એલ્નાઝ નોરોઝી આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ફિલ્મના નિર્માતા રિતેશ સિધવાણીએ પણ આ કાર્યક્રમમાં તેમની હાજરી નોંધાવી હતી. આ ફિલ્મ 9 એપ્રિલે એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details