ગુજરાત

gujarat

ETV Bharat / videos

Bollywood Gossip: જાણો, શા માટે ફરાહ ખાને હૃતિકને કહ્યો ગ્રીક ગોડ? - બૉલિવૂડ ન્યૂઝ

By

Published : Jul 3, 2021, 5:40 PM IST

ન્યૂઝ ડેસ્ક (Bollywood): ડબ્બુ રત્નાનિ (Dabboo Ratnani)ના કેલેન્ડર શૂટ માટે સેલેબ્સ એક્સાઈટેડ રહેતા હોય છે. ત્યારે હાલમાં જ તેણે પોતાના કેલેન્ડર માટે હૃતિક(Hritik Roshan)ને પસંદ કરીને તેનો હોટ ફોટોશૂટ કર્યુ હતું. તેનો ફોટો હૃતિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેના આ શર્ટલેસ ફોટો પર ફરાહ ખાને(Farah Khan) કમેન્ટ કરી કહ્યુ હતું કે, તને ગ્રીક ગોડ કહેવામાં કંઈ ખોટું નથી.

ABOUT THE AUTHOR

...view details