GIFA 2019: કલાકારોનો મસ્તીભર્યા અંદાજથી તમે પણ ઝુમી ઉઠશો...
અમદાવાદઃ છેલ્લા ત્રણ વર્ષની ભવ્ય સફળતા બાદ ગુજરાતી તરીકે ગર્વ અપાવનાર “ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડઝ” ભારતનો સૌથી મોટો ગુજરાતી ફિલ્મોનો એવોર્ડ સમારંભ બની ગયો છે. છેલ્લા ત્રણ વર્ષથી રીલિઝ થયેલી ફિલ્મોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરતો GIFA એવોર્ડ નારાયણી હાઇટ્સ ખાતે 25 ડિસેમ્બરે યોજાયો હતો. આ ઍવોર્ડમાં આવેલા કલાકારોનો મસ્તીભર્યો અંદાજ જોઇને તમે પણ ઝુમી ઉઠશો. અનેક કલાકારોએ પોતાના ડાન્સથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
Last Updated : Dec 27, 2019, 11:11 AM IST