Bollywood News: ગૌહર ખાને રશિયાથી "Lip Lock" નો ફોટો કર્યો શેર - ગૌહર ખાન હનીમૂન
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): સિલેબ્રિટી કપલ ગૌહર ખાન (Gauhar Khan) અને ઝૈદ દરબાર (Zaid Darbar) હાલમાં રશિયામાં તેમના હનીમૂનની મજા માણી રહ્યા છે. ત્યારે ગૌહર ખાનેે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક રોમેન્ટિક ફોટો શેર કર્યા છે. જેમાંથી તેમના Lip Lock નો ફોટો ફેન્સ ખૂબ લાઈક કરી રહ્યા છે.