ગુજરાત

gujarat

By

Published : Apr 22, 2021, 6:53 AM IST

ETV Bharat / videos

ગલી બોય ફેમ સિદ્ધાંત ચતુર્વેદીએ કોરોના માહામારી પર લખી એક માર્મિક કવિતા

ગલી બોય ફેમ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ કોરોના મહામારી વિશે એક માર્મિક કવિતા લખી છે. સિદ્ધંતના ચાહકો અને હસ્તીઓએ તેમની ભાવનાપૂર્ણ કવિતાઓની પ્રશંસા કરી છે. ફરહાન અખ્તર, દિયા મિર્ઝા, તનુજ વિરવાની, કૃતિ સનોન, સૈયામી ખેર અને અન્ય ઘણી હસ્તીઓએ ઇન્સ્ટાગ્રામ પર સિધ્ધંતની કવિતાની પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details