Exclusive Interview: 'છપાક' પર મેઘના ગુલઝારના વિચાર.. - બોલીવૂડ ન્યુઝ
મુંબઈઃ 'છપાક'ના નિર્દેશક મેઘના ગુલઝારે પોતાની આવનારી ફિલ્મ વિશે વાત કરી. નિર્દેશકે સ્ટોરીને ફિલ્મમાં ઢાળતી વખતે પડેલી મુશ્કેલીઓ અંગે જણાવ્યું હતું. દીપિકા પાદુકોણે 'છપાક' પર આપેલા પહેલા રિએક્શન અંગે પણ ખુલાસો કર્યો છે.