EXCLUSIVE: 'Etv Bharat' સાથે અભિનેતા ગજરાવ રાવની ખાસ મુલાકાત (પાર્ટ 1) - exclusive Video
મુંબઈઃ હાલમાં બ્લૉકબસ્ટર 'બધાઈ હો' બાદ ઘર-ઘરમાં ઓળખ બનાવનાર અભિનેતા ગજરાજ રાવની આ નવી પ્રસિદ્ધિની પાછળ એક લાંબી સફર રહી છે. હાલમાં જ Etv Bharat સાથે એક ખાસ વાતચીમાં અભિનેતાએ દિલ્હીમાં પોતાના રંગમંચના દિવસોને લઈને શેખર કપૂરની 'બૈંડિટ ક્વીન'માં એક નાની પણ જીવન બદલી નાખનાર ભૂમિકા વિશે ખુલ્લીને વાત કરી હતી. તો આવો જોઈએ ગજરાજ રાવએ આ ખાસ મુલાકાતમાં શું કહ્યું...?