ગુજરાત

gujarat

By

Published : Feb 3, 2020, 10:21 PM IST

ETV Bharat / videos

'ડીજે વાલે બાબુ' ફેમ પંજાબી સિંગર બાદશાહને નડ્યો અકસ્માત, આબાદ બચાવ

પંજાબ: 'ડીજે વાલે બાબુ' અને 'લડકી બ્યુટિફુલ' જેવા ગીતોથી જાણીતા બનેલા પંજાબી સિંગર અને રેપર બાદશાહ રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા. સોમવારે રાજપુરા-સરહિંદ હાઇવે પાસે ગાયકની કારને અકસ્માત નડ્યો હતો. સદભાગ્યે કારની એર બેગ સમયસર ખુલી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details