હું મારા કામને ખૂબ જ પ્રેમ કરું છું: પ્રિયંકા ચોપડા - પ્રિયંકા ચોપડા બાફ્ટા એવોર્ડસ્ લૂક
લંડન: રવિવારે BAFTA એવોર્ડ્સના રેડ કાર્પેટ પર પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે રેડ કાર્પેટ પર પોતાની બોલીવુડ-હોલીવુડ જર્ની વિશે જણાવતા કહ્યું, તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અને કોરોનાના કપરા સમય દરમિયાન લોકોને મનોરંજન આપી મદદ કરી શકે તેવા ઉદ્યોગનો ભાગ હોવાનો ગર્વ છે.