‘લોગો કી જિંદગી તબદીલ હો ગઇ...’, આયુષ્માને વીડિયો શેર કરી કોરોના વૉરિયર્સનો માન્યો આભાર... - પોલીસ
ન્યૂઝ ડેસ્ક : વિશ્વ સહિત દેશમાં કોરોનાની અસર પહોંચી છે, ત્યારે અનેક સંસ્થાઓ સહિત ડીપાર્ટમેન્ટ કોરોના સામે રક્ષણ મેળવવા અંગે વીડિયો બનાવી લોકોમાં જાગૃતતા ફેલાવી રહ્યા છે. આ વચ્ચે તેમાંથી બોલીવુડ પણ બાકાત રહ્યું નથી. લોકોમાં જાગૃતતા લઇ આવવા બોલિવૂડ એક્ટર આયુષમાન ખુરાનાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં આયુષમાને સફાઇ કામદાર, નર્સ, ડોક્ટર અને પોલીસ કર્મચારીઓની કામગીરીને બિરદાવી છે. આ ઉપરાંત જાહેર જનતાને ઘરમાં રહેવાની અપીલ કરી છે.
Last Updated : Apr 13, 2020, 11:33 AM IST