પેશનને ઉંમર નથી નડતી, આશા તાઈ 15મીએ કરશે લાઈવ પ્રોગ્રામ - shanmukhannand
ન્યૂઝ ડેસ્ક : સુરોની મલ્લિકા, બોલીવુડની જાણીતી ગાયીકા આશા ભોંસલેનો જન્મ 1933માં મહારાષ્ટ્રના એક નાના ગામ સાંગલીમાં થયો. આશા ભોંસલેને ક્યારે આ વાતનો અંદાજો પણ નહીં હોય કે તેમના અવાજને એક દિવસ આખી દુનિયા સલામ કરશે. કહેવાય છે કે ને, કોઇ પણ ઝાડ ત્યારે મજબુત હોય, જ્યારે તેમના મૂડ યોગ્ય મજબુત હોય, આશા તાઇની સાથે પણ એવું જ થયું છે.પિતા દીનાનાથ મંગેશકરની ગાયિકા અને સંગીતે આશા તાઇના અંદરના કલાકારને બહાર લાવ્યો. જેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા ખુબજ નાની ઉંમરે લીધી હતી. તારીખ 15 ડિસેમ્બરના રોજ આશા ભોંસલેજીનું શનમુખાનંદ મુંબઈ ખાતે પ્રોગ્રામ યોજાવા જઇ રહ્યું છે.જે ને લઇને પૂર્વ તૈયારી કરતો આશા ભોંસલેજીનો રીહર્સલ કરતો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. તેમણે પોતાના ફેસબુક પર આ વીડિયો શેર પણ કર્યો હતો.જુઓ વીડિયો