"આર્ટિકલ 15"ની સ્પેશલ સ્ક્રિનિંગમાં જોવા મળ્યા આ સ્ટાર - Bollywood
મુંબઈ: બુધવાર રાત્રે મુંબઈમાં 'આર્ટિકલ 15'ની સ્પેશલ સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. જેમાં શાહરુખ ખાન, સુનીલ શેટ્ટી, વિકી કૌશલ, કૃર્તિ ખરબંદા અને સ્વરા ભાસ્કર જેવા સ્ટાર હાજર રહ્યા હતા. સ્ક્રિનિંગમાં ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભવનાર આયુષ્માન ખુરાના પોતાની પત્ની તાહિરા કશ્પયની સાથે જોવા મળ્યા હતા. ફિલ્મ 28 જૂને રિલીઝ થશે.
Last Updated : Jun 28, 2019, 1:35 AM IST