Sara ali Khan Dwarka Visit: 'ચકાચક ગર્લ' સારા અલી ખાને ભગવાન દ્વારકાધીશના કર્યા દર્શન - સારા અલી ખાન દ્વારકાધીશ મંદિરમાં
બોલિવુડ અભિનેત્રી 'ચકાચક ગર્લ' સારા અલી ખાને બુધવારે દ્વારકા (Sara ali Khan Dwarka Visit) જિલ્લામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. અભિનેત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા પછી મંદિરના વખાણ પણ કર્યા (Sara Ali Khan at the Dwarkadhish Temple) હતા. સાથે જ અભિનેત્રીએ દ્વારકાધીશ મંદિરમાં શિશ ઝૂકાવી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ સારા અલી ખાને વિઝિટર બુકમાં (Sara ali Khan Dwarka Visit) એન્ટ્રી પણ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST