તાપીના બાજીપૂરા ખાતે યોજાનાર 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ - Sahakarthi Samrudhi
આજે તાપી જિલ્લાના બાજીપૂરા ખાતે 19મી ફેબ્રુઆરીએ યોજાનાર "સહકારથી સમૃદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત (review meeting held at Bajipura) તાપી જિલ્લા પ્રભારી મંત્રી સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય સહકારીતા મંત્રી તેમજ ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનાર "સહકારથી સમૃદ્ધિ" (Sahakarthi Samrudhi) કાર્યક્રમમાં તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ સહિતના સહકારી ક્ષેત્રના પદાધિકારીઓ અને સુરત તાપી જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યોની સમીક્ષા કરી સુચારૂ કાર્યક્રમ યોજાઈ તે સંબંધિત અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST