Police Woman Suicide : ખંભાળીયામાં હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા - મહિલા પોલીસ કર્મચારીની આત્મહત્યા
ખંભાળીયામાં પોલીસ હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસે આત્મહત્યા કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. મીરા ચાવડા નામના પોલીસકર્મી મહિલાની આત્મહત્યાનું કારણ જાણવા મળી રહ્યું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST